News Continuous Bureau | Mumbai
cocktail 2 : 2012માં આવેલી ફિલ્મ ‘કોકટેલ’ એ દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે ડિરેક્ટર હોમી અદજાનિયા તેની સ્પિરિચ્યુઅલ સીક્વલ ‘કોકટેલ 2’ લઈને ફરીથી આવી રહ્યા છે. ફિલ્મના સેટ પરથી BTS તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના ના લૂક્સને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે.
આ સમાચાર પણ વાંચો : Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
BTS તસવીરો
ફિલ્મ નું શૂટિંગ હાલમાં ઇટલીના સુંદર શહેર સિસિલી (Sicily)માં થઈ રહ્યું છે. અહીંથી BTS વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર લિક થઈ રહ્યા છે. શાહિદ અને કૃતિની કેમિસ્ટ્રી જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
Finally #RashmikaMandanna ‘s look unveiled from #Cocktail2 😍💫
I would say that she’s looking different bcz of the haircut in this movie…i am so excited to see more leaks hehehe 😋♥️#KritiSanon #ShahidKapoor pic.twitter.com/ahe5bolToU— ʀᴀꜱʜᴍɪᴋᴀ ꜰᴀɴ ᴜᴍᴀɪᴅ💕 (@rashmikasreign) September 17, 2025
Expect high the unexpect…
After #KiaraAdvani show time for #KritiSanon to shine 💃♥️🔥👙🥰
We might get the proper bikini body in #cocktail2
Wearing her charm & grace effortlessly stepping into a glamorous role that could redefine her screen persona pic.twitter.com/GEBiXf0Vjf— Actresslovers (@Actressslovers) September 17, 2025
‘કોકટેલ 2’ની સ્ક્રિપ્ટ લવ રંજન દ્વારા લખાઈ છે અને આ ફિલ્મ ‘કોકટેલ’ની સીધી સીક્વલ નહીં પરંતુ સ્પિરિચ્યુઅલ સીક્વલ તરીકે રજૂ થશે. ફિલ્મ 2026 ના મધ્ય માં રિલીઝ થવાની શક્યતા છે. કૃતિ, રશ્મિકા અને શાહિદની ત્રિપુટી જોઈને દર્શકોમાં અપેક્ષાઓ વધી ગઈ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)