આ યાદીમાં પ્રથમ નામ કોમેડી ના બેતાજ બાદશાહ રાજપાલ યાદવ નું છે. આ અભિનેતાની ઊંચાઈ ૫ ફૂટ ૩ ઇંચ છે. 

આ યાદીમાં આમિર ખાન એટલે કે મિસ્ટર પરફેક્શનિસ્ટ નું નામ પણ સામેલ છે.પરંતુ તેમણે ક્યારેય પોતાની નાની ઊંચાઈને સફળતાના માર્ગમાં આવવા દીધી નહીં. આ અભિનેતાની ઊંચાઈ ૫ ફૂટ ૬ ઇંચ છે. 

આ યાદીમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ સામેલ છે. આ અભિનેતાએ પોતાના દમ પર ઘણી હિટ ફિલ્મો આપી છે ઊંચાઈની વાત કરીએ તો નવાઝુદ્દીન સિદ્દીકીની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે.

ઇમરાન હાશ્મી પણ પોતાના અભિનયથી સેંકડો ચાહકોના દિલ પર રાજ કરે છે. જો આપણે અભિનેતાની ઊંચાઈ જોઈએ તો તેની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે.

આ યાદી માં શાહિદ કપૂર નું નામ પણ સામેલ છે. જો આપણે અભિનેતાની ઊંચાઈ જોઈએ તો તેની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે.

બોલીવુડના કિંગ ખાન ઊંચાઈના મામલે પાછળ રહી ગયા છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે શાહરૂખ ખાનનું નામ બોલીવુડના ઓછી હાઈટવાળા કલાકારોની યાદીમાં સામેલ છે. આ અભિનેતાની ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચ છે.

આ યાદીમાં બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાન ખાન ની ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચ છે.

પટૌડી પરિવારના નવાબ સૈફ અલી ખાનની ઊંચાઈ ૫ ફૂટ ૮ ઇંચ છે. પરંતુ અભિનયની દ્રષ્ટિએ તેમણે ઘણા કલાકારોને પાછળ છોડી દીધા છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow