કરિશ્મા તન્ના એ તેના કરિયર ની શરૂઆત ટીવી થી કરી હતી.
ફિલ્મો ઉપરાંત કરિશ્મા વેબ સિરીઝ માં પણ જોવા મળી ચુકી છે.
કરિશ્મા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે અને તે તેની તસવીરો શેર કરતી રહે છે.
કરિશ્મા નવરાત્રીની ઉજવણી આનંદથી કરી રહી છે અને ચાહકો સાથે તેના દૈનિક લુક શેર કરી રહી છે
તાજેતર માં કરિશ્મા એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તેનો ચોથા દિવસ નો લુક છે.
આ તસવીરો માં કરિશ્મા નારંગી કલર ના પરંપરાગત ડ્રેસમાં સુંદર અને ખુશ દેખાય છે.
કરિશ્મા માતા રાણીની ભક્તિમાં ડૂબેલી જોઈ શકાય છે, જ્યારે કેટલાક ફોટામાં તે પોઝ આપતી જોવા મળે છે.
કરિશ્મા હાલ સુરતમાં છે, અને તે ત્યાંના ગરબા ને એન્જોય કરી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More