NMACC ખાતે ઈશા અંબાણીએ એક લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ ઇવેન્ટમાં હાજરી આપી હતી
ઈશા અંબાણી કાળા ફ્લોર-લેન્થ બોડી-ફિટ ડ્રેસ પહેરીને આવી હતી, જે ખરેખર અદભુત હતો.
ઈશાએ ગ્લોસી મેકઅપ, વાંકડિયા વાળ અને ગુલાબી સોનાના સ્નેક નેકલેસથી પોતાનો લુક પૂર્ણ કર્યો.
ઈશા અંબાણીના સુંદર ગળાનો હારનું નામ સર્પેન્ટી ડિવાઈન મોન્સૂન છે, જે હીરાથી પણ જડિત છે.
ઈશા તેની માતા નીતાની 25 વર્ષ જૂની હીરાની વીંટી પણ પહેરી હતી
ઈશા અંબાણી તેની માતા નીતા અંબાણી સાથે બલ્ગારી કાર્યક્રમમાં પહોંચી હતી. બંને શાહી દેખાતા હતા.
ઈશા અને નીતા અંબાણીએ બલ્ગારીની બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરા, સાથે પણ પોઝ આપ્યો હતો
આ ઇવેન્ટમાં ઈશા અંબાણી એ તેના લુક થી લાઈમલાઈટ લૂંટી હતી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More