પ્રિયંકા ચોપરા આ કાર્યક્રમમાં સફેદ સિલ્ક ટ્યૂલ ડ્રેસ અને કાઉલ નેકલાઇન પહેરીને આવી હતી 

આ ઇવેન્ટમાં નીના ગુપ્તા સફેદ સ્ટ્રેપી શર્ટ, હાઇ-સ્લિટ સ્કર્ટ અને મેચિંગ દુપટ્ટામાં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.

ખુશી કપૂર હાઈ-સ્લિટ ગાઉનમાં ગ્લેમરસ લાગી રહી હતી. હીરાનો હાર અને કાનની બુટ્ટીઓએ તેના લુકમાં ઉમેરો કર્યો.

તમન્ના ભાટિયા પેસ્ટલ ગુલાબી ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી હતી. 

તૃપ્તિ ડિમરી પીક-એ-બૂ બ્લેઝરથી પ્રેરિત આઉટફિટમાં ગ્લેમરસ જોવા મળી હતી. 

સારા તેંડુલકર વાદળી, ક્લોઝ-નેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી 

માનુષી છિલ્લર ફિગર-ફ્લેટરિંગ બ્લેક ડ્રેસમાં સ્ટાઇલિશ લાગી રહી હતી.

સાઉથ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ પણ બ્લુ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow