કરીના કપૂર ખાન હાલમાં નિર્દેશક મેઘના ગુલઝારની આગામી ફિલ્મ 'દાયરા'ને લઈને ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના એ તેની કેટલીક તસવીરો શેર કરી છે
કરીના કપૂર ખાન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો માં તે ચિત્તા પ્રિન્ટ સાડીમાં જોવા મળી રહી છે.
ખુલ્લા વાળ અને હેવી જ્વેલરી નેકપીસથી કરીનાએ પોતાના લુકને વધુ આકર્ષક બનાવ્યો છે
કરીનાની આ તસવીરો એક પ્રીમિયર નાઇટ દરમિયાનની છે.
કરીના કપૂર ખાનની આ સ્ટનિંગ તસવીરો પર ઘણા સેલેબ્સ અને ફેન્સે પોતાનો પ્રેમ વરસાવ્યો છે
કરીના કપૂરે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી કરી હતી,
કરીના નિર્દેશક મેઘના ગુલઝારની ફિલ્મ 'દાયરા' માં નજર આવશે. 'દાયરા' એક ક્રાઇમ-ડ્રામા થ્રિલર છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More