Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ

Gauri Khan Restaurant Tori : ગૌરી ખાનના પેન એશિયન રેસ્ટોરાં ‘ટોરી’માં મોંઘી વાનગીઓ, લક્ઝરી ડાઇનિંગ માટે પરફેક્ટ જગ્યા

by Zalak Parikh
Gauri Khan Restaurant Tori Serves Luxury Dining: ₹1100 for Salad, ₹4500 for Fish!

News Continuous Bureau | Mumbai

Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન એક્ટ્રેસ તો નથી, પણ તેનો ગ્લેમર અને બિઝનેસ સેન્સ કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી. ગૌરીએ મુંબઈમાં ‘ટોરી’ નામે પેન એશિયન રેસ્ટોરાં શરૂ કર્યું છે, જે તેના શાનદાર ઇન્ટિરિયર અને મેન્યુ ના ભાવને કારણે ચર્ચામાં છે.

આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan: ‘એવોર્ડ ખરીદે છે’ – પત્રકારના આ દાવાને અભિષેક બચ્ચને આપ્યો જડબાતોડ જવાબ, લખી આવી વાત

મેન્યૂ અને ભાવ: સલાડ  1100, મોમો 1500

  • ટ્રફલ એડામે પકોડા –  950
  • ટોરી વેજ ગ્યોઝા (8 પીસ) –  1500
  • સશિમી સલાડ (ટૂના, સેલમન, હમાચી) –  1100
  • એનોકી મશરૂમ ટેમ્પુરા –  600
  • લોટસ રૂટ વિથ સિંગાપોર ચિલી –  750
  • ચિકન યાકિતોરી –  800
  • એનજી લેમ ચોપ –  3800
  • મિસો બ્લેક કોડ –  4500
  • નૉર્વેજિયન સેલમન –  1900
  • શ્રિમ્પ કુશિયાકી – 650

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan)


‘ટોરી’નું ઇન્ટિરિયર ગૌરીના ડિઝાઇનિંગ ટેલેન્ટને દર્શાવે છે. દરેક ખૂણો શાનદાર રીતે સજાવવામાં આવ્યો છે. જો કે, અહીં ભોજન કરવા માટે તમારે સારી એવી રકમ ખર્ચવી પડશે. સામાન્ય સલાડ માટે 1100 અને મોમો માટે  1500 જેવી કિંમતો સામાન્ય લોકો માટે ઊંચી ગણાય છે.થોડા સમય પહેલા ‘ટોરી’ રેસ્ટોરાં ફેક પનીર ના દાવા પર વિવાદમાં આવ્યું હતું. જોકે, બાદમાં આ દાવો ખોટો સાબિત થયો અને તેને માત્ર અફવા ગણવામાં આવી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More