અદિતિ રાવ હૈદરી માત્ર એક પ્રતિભાશાળી અભિનેત્રી જ નહીં, પણ એક ફેશન આઈકન પણ છે

અદિતિ રાવ હૈદરી ફરી એકવાર પોતાના ક્લાસિક ફેશન સેન્સ ને કારણે ચર્ચામાં છે 

તાજેતરમાં એડિટા બિર્લા ઇવેન્ટમાં તેણે સ્ટ્રેપલેસ પોલ્કા ડોટ આઉટફિટ પહેર્યો હતો 

અદિતિએ ગ્રેસફુલ અને મિનિમલ લુક અપનાવ્યો હતો જેમાં તે ખુબ જ સુંદર લાગતી હતી.  

ગ્રે અને વ્હાઈટ પોલ્કા ડોટ આઉટફિટ સાથે તેણે લો પોનીટેલ હેરસ્ટાઈલ અને સ્કાર્ફથી હેર સેટ કર્યા હતા 

મિનિમલ એક્સેસરીઝ અને સોફ્ટ મેકઅપ સાથે તેણે પોતાનો લુક સંપૂર્ણ બનાવ્યો.. 

સોશિયલ મીડિયા પર તેના ફોટો  વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેના લુકના વખાણ કરી રહ્યા છે.

અદિતિએ વિવિધ પોઝ સાથે ફોટો શેર કર્યા છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow