De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા

De De Pyaar De 2: દે દે પ્યાર દે 2 ના પહેલા પાર્ટના રેકોર્ડ્સ અને 2025ની હિટ લિસ્ટ દે દે પ્યાર દે 2’ માટે બની શકે છે પડકાર

by Zalak Parikh
‘De De Pyaar De 2’ Faces Three Box Office Challenges Created by Ajay Devgn Himself

News Continuous Bureau | Mumbai

De De Pyaar De 2: અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ  અભિનિત ‘દે દે પ્યાર દે 2’ 14 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટ્રેલરે દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો છે, પણ બોક્સ ઓફિસ પર આ ફિલ્મને ત્રણ મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે – અને એ પડકારો અજય દેવગનના જ પહેલા પાર્ટના રેકોર્ડ્સથી જોડાયેલા છે.

આ સમાચાર પણ વાંચો : Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ

દે દે પ્યાર દે 2 ને લઈને પડકાર 

2025ની ટોપ 10 હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોમાં સ્થાન મેળવવા માટે દે દે પ્યાર દે 2 ’ને ‘સ્કાય ફોર્સ’ જેવી ફિલ્મને પાછળ છોડવી પડશે, જે 113.62 કરોડ કમાઈ ચૂકી છે.દે દે પ્યાર દે 2 ના પહેલા પાર્ટે 104.13 કરોડ કમાવ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે બીજો પાર્ટ પણ 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરી શકે છે કે નહીં.2025માં અજય દેવગનની ત્રણ ફિલ્મો આવી – ‘આઝાદ’, ‘રેડ 2’, અને ‘સન ઓફ સરદાર 2’. જેમાંથી માત્ર ‘રેડ 2’ હિટ રહી. હવે ‘દે દે પ્યાર દે  2’થી આશા છે કે તે અજયના હિટ રેકોર્ડને સુધારશે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)


દે દે પ્યાર દે 2 માં અજય દેવગણ અને રકૂલ પ્રીતસિંહ ઉપરાંત, આર માધવન,મીઝાન જાફરી,ગૌતમી કપૂર અને જાવેદ જાફરી પણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More