Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો

Twinkle Khanna: ટ્વિંકલ ખન્ના એ હોર્મોનલ ફેરફારો, હોટ ફ્લેશ અને થાક વચ્ચે શોધ્યો નવી શક્તિનો રસ્તો

by Zalak Parikh
Twinkle Khanna Opens Up About Menopause Struggles, Says “I Envy Men”

News Continuous Bureau | Mumbai

Twinkle Khanna: અક્ષય કુમારની પત્ની અને લેખિકા ટ્વિંકલ ખન્ના  એ તાજેતરમાં પોતાના નવા કોલમ “દર્દ-એ-ડિસ્કો અને ન્યૂ મેનોપોઝ રાઇમ્સ”માં મેનોપોઝના સંઘર્ષો વિશે ખુલ્લેઆમ વાત કરી. તેણે કહ્યું કે “હું થાકી ગઈ છું, ગરમ લાગે છે, જ્યારે મારા પતિ બિલ્ડિંગ ડિમોલિશન વચ્ચે પણ આરામથી ઊંઘે છે.”

આ સમાચાર પણ વાંચો : Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!

મેનોપોઝ – એક ચોર જે બધું બદલી નાખે

ટ્વિંકલએ મેનોપોઝની તુલના એક એવા ચોર સાથે કરી જે માત્ર તિજોરી ખોલીને ભાગી જતો નથી, પણ ઘરનું ફર્નિચર પણ બદલી નાખે છે. “હોટ ફ્લેશ, રાત્રે પસીનો, હાડકાંનો દુખાવો, ત્વચા પાતળી થવી અનેદાઢી પર નવા વાળ” – આ બધું હવે તેના જીવનનો ભાગ છે.ટ્વિંકલએ કહ્યું કે “મને પુરુષો ની ઈર્ષા થાય છે કારણ કે તેમના હોર્મોન્સ તેમને ક્યારેય છોડતા નથી, જ્યારે અમારા હોર્મોન્સ તો IIT ગ્રેજ્યુએટ્સની જેમ સિલિકોન વેલી તરફ ભાગી જાય છે.”

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)


ટ્વિંકલ હવે 20 વર્ષ પછી ફરીથી વેઇટલિફ્ટિંગ કરે છે – સ્ક્વોટ, લંજ અને પેલ્વિક ફ્લોર એક્સરસાઈઝ. તેઓ મેગ્નેશિયમ ગ્લાઈસિનેટ, અશ્વગંધા, લાયન્સમેન, બ્રાહ્મી અને પ્રિમરોઝ ઓઈલ લે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More