Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.

Dharmendra Discharged: ધમેન્દ્ર ને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી સવારે 7:30 વાગ્યે ડિસ્ચાર્જ, પરિવારનો નિર્ણય – ઘર પર જ રાખશે દેખરેખ

by Zalak Parikh
Dharmendra Discharged from Breach Candy Hospital, Treatment to Continue at Home

News Continuous Bureau | Mumbai

Dharmendra Discharged: બોલીવુડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્ર ને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બુધવાર સવારે તેમને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે લઈ જવામાં આવ્યા. પરિવારએ નક્કી કર્યું છે કે હવે તેમની સારવાર ઘર પર જ ચાલુ રહેશે. ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ

ડૉક્ટર નું અપડેટ: “સ્થિતિ સુધરી રહી છે”

ડૉક્ટર ના જણાવ્યા મુજબ, “ધર્મેન્દ્રજીને સવારે 7:30 વાગ્યે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પરિવારએ ઘર પર સારવાર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.” તેમની પુત્રી ઈશા દેઓલે પણ જણાવ્યું હતું કે પિતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મંગળવાર રાત્રે હોસ્પિટલ બહાર સની દેઓલ, બોબી દેઓલ અને ધર્મેન્દ્રના પૌત્રો કરણ અને રાજવીરને જોવા મળ્યા હતા, જેના કારણે ફેન્સમાં ચિંતા વધી હતી. પરંતુ હવે ધર્મેન્દ્રને ડિસ્ચાર્જ કરવાના સમાચાર ફેન્સ માટે રાહતરૂપ છે.

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)


ધર્મેન્દ્ર પોતાના 90મા જન્મદિવસ (8 ડિસેમ્બર) માટે ઉત્સાહિત છે અને લોનાવાલાના ફાર્મહાઉસમાં ઉજવણી કરવાની યોજના બનાવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More