Dilip Kumar and Kamini Kaushal: દિલીપ કુમાર અને કામિની કૌશલની પ્રેમકથા કેમ અધૂરી રહી? જેની ગૂંજ આજે પણ કલા જગતમાં છે.

Dilip Kumar and Kamini Kaushal: દિલીપ કુમાર અને કામિની કૌશલ ની પ્રેમકહાની અધૂરી, આત્મકથાઓમાં ખુલ્યો પ્રેમનો અધ્યાય, પરિસ્થિતિઓએ અલગ કર્યા બે દિલ

by Zalak Parikh
Dilip Kumar and Kamini Kaushal: A Love Story That Echoes Beyond Words

News Continuous Bureau | Mumbai

Dilip Kumar and Kamini Kaushal: ભારતીય સિનેમાના સ્વર્ણિમ યુગની યાદોમાં એક એવી કહાની છે જે આજે પણ દિલોને સ્પર્શે છે – દિલીપ કુમાર અને કામિની કૌશલ ની પ્રેમકથા. આ સંબંધ ક્યારેય ખુલ્લેઆમ વ્યક્ત થયો નહીં, પરંતુ બંનેની આત્મકથાઓમાં તેની ગૂંજ સ્પષ્ટ દેખાય છે.

આ સમાચાર પણ વાંચો : TRP Week 44: ‘અનુપમા’એ જાળવ્યું પ્રથમ સ્થાન, પરંતુ ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ એ કર્યું મોટું ઉલટફેર, જાણો ટોપ ૫માં કોણ છે?

કામિની કૌશલનો ખુલાસો: “અપનાપો હતો, પરંતુ પરિસ્થિતિઓએ અલગ કર્યા”

કામિની કૌશલે પોતાની આત્મકથામાં લખ્યું કે દિલીપ સાથેનો સંબંધ ખૂબ સુંદર હતો. બંને વચ્ચે સ્વાભાવિક જોડાણ હતું, પરંતુ પરિવારની જવાબદારીઓના કારણે તેમણે આ સંબંધ તોડી નાખ્યો. કામિનીએ પોતાની બહેનની દીકરીઓની જવાબદારી લીધી હતી, જેના કારણે તેઓ પ્રેમને આગળ લઈ જઈ શક્યા નહીં.દિલીપ કુમારે પોતાની આત્મકથા ‘Dilip Kumar: Star Legend of Indian Cinema’માં કામિનીને પોતાના પહેલા પ્રેમ તરીકે વર્ણવી. તેમણે લખ્યું: “સાચો પ્રેમ જીવનમાં માત્ર એક વાર થાય છે. પછી જે આવે છે તે માત્ર પહેલા પ્રેમની છાયાની જેમ હોય છે.”

 

View this post on Instagram

 

A post shared by Buzzzooka Scrolls (@buzzzookascrolls)


દિલીપ અને કામિનીએ ‘શહીદ’, ‘શબનમ’ અને ‘નદિયા કે પાર’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ ફિલ્મોની શૂટિંગ દરમિયાન જ બંને વચ્ચે ભાવનાત્મક જોડાણ થયું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More