બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર એક્ટિંગની સાથે ફેશનમાં પણ નવા ટ્રેન્ડ્સ આપે છે.

ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, તે દરેક લુકને ગ્રેસફુલ રીતે કેરી કરે છે. 

જાહ્નવી  ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

યેલો પ્લીટેડ સ્કર્ટ સાથે મેચિંગ ઓફ શોલ્ડર ટોપમાં જાહ્નવી ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.

જાહ્નવી ના ટોપ પર થ્રેડ વર્કની એમ્બ્રોઇડરી કરેલી છે. સાથે મલ્ટીકલર ફ્લાવર આ ડ્રેસ માં ચારચાંદ લગાવે છે.  

જાહ્નવીએ આ ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટમાં સી-ગ્રીન કલરની લોન્ગ ઇયરરિંગ્સ પહેરી છે

જાહ્નવીએ સ્મોકી આઇઝ સાથે રેડ શેડની લિપસ્ટિક લગાવી છે, જે તેને ક્લાસી લુક આપે છે.

આ આઉટફિટ સાથે એક્ટ્રેસે સ્લીક હેર બન સ્ટાઇલ કર્યો છે.તસવીરો માં જાહ્નવી ગ્લેમરસ લાગી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow