બોલિવૂડનીટેલેન્ટેડ એક્ટ્રેસ કાજોલ હંમેશા તેના ગ્લેમરસ લુક્સને કારણે ચર્ચામાં રહે છે

તાજેતરમાં શેર કરેલી આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક સાડી પહેરેલી જોવા મળી રહી છે

કાજોલ નો લુક ટ્રેડિશનલની સાથે-સાથે ગ્લેમરસ પણ છે.

પોતાના લુકને કમ્પલિટ કરવા માટે કાજોલે ગોલ્ડન એસેસરીઝ પહેરી હતી

મેકઅપને કાજોલ એ ઘણો સાદો રાખ્યો છે અને વાળને સોફ્ટ કર્લી સ્ટાઇલ કર્યા છે

કાજોલ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે

કાજોલ એ આ લુક ગુસ્તાખ ઇશ્ક ની સ્ક્રીનિંગ માં કેરી કર્યો હતો. 

કાજોલ ના આ લુક પર તેના ચાહકો ઘાયલ થઇ રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow