ઐશ્વર્યા ભલે લાંબા સમયથી ફિલ્મોમાં ન દેખાઈ હોય, પણ તેના નવા લૂકે ફરી ધૂમ મચાવી દીધી છે. 

ઐશ્વર્યા રાય બચ્ચન જ્યારે પણ કોઈ ઇવેન્ટમાં જાય છે, ત્યારે મહેફિલ લૂંટી લે છે. 

આ વખતે ઐશ્વર્યા રાય બચ્ચન એ  રેડ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.

ફેસ્ટિવલ માટે ઐશ્વર્યાએ ખાસ બ્લેક અને વ્હાઇટ કલરનો ગાઉન પસંદ કર્યો હતો

ઐશ્વર્યાએ પોતાના લૂકને પૂર્ણ કરવા માટે વ્હાઇટ લોન્ગ ગાઉન પર હેવી એમ્બ્રોઈડરીવાળું બ્લેક બ્લેઝર કેરી કર્યું હતું 

ઐશ્વર્યા ની હેર સ્ટાઇલની વાત કરીએ તો, તેણે પોતાના સિગ્નેચર ઓપન હેર જ રાખ્યા હતા

ઐશ્વર્યાની તસવીરો પર ફેન્સે પ્રેમ વરસાવ્યો છે. એક ફેને કમેન્ટ કરી: 'આ દુનિયાની સૌથી સુંદર મહિલા છે.

ઐશ્વર્યા નો આ લૂક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow