અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અને ઇટાલિયન મોડેલ જ્યોર્જિયા એન્ડ્રિયાની ચર્ચામાં છે. 

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોતાના લેટેસ્ટ ટ્રાન્સફોર્મેશનથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. 

જ્યોર્જિયા ભલે ફિલ્મોમાં ઓછી દેખાતી હોય, પણ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ છે 

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં જ્યોર્જિયા પિંક કલરની શિમરી સાડીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. 

શિમરી સાડી સાથે જ્યોર્જિયાએ સેમ કલરનો  ડીપ નેક બ્લાઉઝ પહેર્યો હતો 

સ્ટેટમેન્ટ નેકપીસ અને ઇયરિંગ્સની સાથે, જ્યોર્જિયાએ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લોસી મેકઅપ અને વાળમાં સોફ્ટ કર્લ્સ કરીને જ્યોર્જિયાએ આ લૂક પૂર્ણ કર્યો છે. .

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow