Today’s Horoscope : આજનો દિવસ:૧૫ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૫ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે માગશર વદ એકાદશી છે

by Zalak Parikh
todays horoscope today 15 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૫ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨ 

 

“તિથિ” – માગશર વદ એકાદશી 

 

“દિન મહીમા”

સફલા એકાદશી- તલ, શ્રીજી ને ફળનો ભોગ, ધનારખ કમુહર્તા બેઠાં ૨૮ઃ૨૦, ધન સંક્રાતિ, સૂર્ય મૂળ – ધનમાં જૈન પાર્શ્વનાથ દિક્ષા, શ્રીપરષોતમલાલજી ઉત્સવ – કોટા, સ્વામી. પાટો. – તિથલ, ગોવિંદલાલજી ઉ. નાથદ્વારા 

 

“સુર્યોદય” – ૭.૦૫ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૮.૨૭ થી ૦૯.૪૯

 

“ચંદ્ર” – તુલા

આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતિ (૧૧.૦૭)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૭.૦૫ – ૦૮.૨૭

શુભઃ ૯.૪૯ – ૧૧.૧૨

ચલઃ ૧૩.૫૬ -૧૫.૧૮

લાભઃ ૧૫.૧૮ – ૧૬.૪૦

અમૃતઃ ૧૬.૪૦ – ૧૮.૦૨

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૦૨ – ૧૯.૪૦

લાભઃ ૨૨.૫૬ – ૨૪.૩૪

શુભઃ ૨૬.૧૨ – ૨૭.૫૦

અમૃતઃ ૨૭.૫૦ – ૨૯.૨૮

ચલઃ ૨૯.૨૮ – ૩૧.૦૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું. 

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો. 

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય. 

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.   

 

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે . 

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ. 

 

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો

Join Our WhatsApp Community

You may also like