બ્રાઉન લિપસ્ટિક, કજરારી આંખો અને ઓપન સ્ટ્રેટ હેર સાથે જાહ્નવીએ પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો.
દેશી અવતારને ફ્લોન્ટ કરવા માટે તેણે મેચિંગ ઈયરરિંગ્સ અને હાથમાં સુંદર બંગડીઓ પહેરી હતી
જાહ્નવી હવે રામ ચરણ સાથે ફિલ્મ 'પેડ્ડી'માં જોવા મળશે, જે ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થશે..