રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. 

રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે 

આ તસવીરોમાં રકુલ બ્લેક કલરના ઓફ-શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે.

પોતાના લૂકને વધુ ખાસ બનાવતા, રકુલે કેપ્શનમાં લખ્યું છે: "સ્મોકી આઈઝ, સ્મોકી ચાર્મ." 

રકુલનો આ નવો લૂક તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ફેન્સ કોમેન્ટ બોક્સમાં ફાયર અને રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે 

તસવીરોમાં રકુલ પોતાની જ ખુબસુરતીને શીશામાં નિહારતી નજરે પડે છે, જે તેના આત્મવિશ્વાસને દર્શાવે છે. 

રકૂલ છેલ્લે દે દે પ્યાર દે 2 માં જોવા મળી હતી જેમાં તેની સાથે અજય દેવગણ લીડ રોલ માં હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow