બોલિવૂડની ઉભરતી સ્ટાર શર્વરી વાઘ પોતાના સ્ટાઇલિશ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

તાજેતરમાં શર્વરી એ  તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેણે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે 

વ્હાઇટ કલરની બ્રાલેટ અને મિની સ્કર્ટમાં શર્વરીનો આ લુક જોઈને ફેન્સ તેને 'નવા વર્ષનું તોફાન' કહી રહ્યા છે 

આ લુકમાં શર્વરી  અત્યંત ગ્લેમરસ દેખાઈ રહી છે.તેનો આ આત્મવિશ્વાસ ચાહકોને પસંદ પડી રહ્યો છે 

શર્વરીએ અલગ-અલગ પોઝ આપીને પોતાની લીન બોડી અને પરફેક્ટ ફિગરને આઉટફિટમાં ખૂબ જ સુંદર રીતે ફ્લોન્ટ કર્યું છે 

આ ફોટોશૂટ માટે શર્વરીએ મેકઅપ  નેચરલ રાખ્યો છે અને કોઈ પણ એક્સેસરીઝ પહેરી નથી

ફોટા શેર કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે વાયરલ થઈ ગયા હતા 

શર્વરીએ 'મુંજ્યા', 'મહારાજ' અને 'વેદા' જેવી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીત્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow