રાશા થડાણીએ પણ ક્રિસમસ સેલિબ્રેશન ની તેની ખાસ તસવીરો શેર કરી છે 

રવીના ટંડનની પુત્રી રાશા થડાણીએ તેના મિત્રો સાથે મળીને ક્રિસમસનો જોરદાર જશ્ન મનાવ્યો હતો. 

રાશાના ક્રિસમસ સેલિબ્રેશનમાં સેલિબ્રિટી ફ્રેન્ડ ઓરી પણ જોવા મળ્યો હતો. 

રેડ કલરના આઉટફિટમાં રાશા ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી હતી

રાશા થડાણીએ આ વર્ષે જ ફિલ્મ 'આઝાદ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે

રાશા પોતાની સુંદરતાથી ફેન્સને પ્રભાવિત કરી રહી છે., 

રાશા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.  

રાશા નો આ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow