આ તસવીરો માં નેહા ક્રીમ કલર ના લહેંગા ચોલી માં જોવા મળી રહી છે.
ઓફ શોલ્ડર ચોલી અને લહેંગા માં નેહા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા
જ્યારે વાત 'દેશી' સ્ટાઇલની હોય, ત્યારે સાદગી જ સૌથી મોટું આભૂષણ બની જાય છે