બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક, માધુરી સેંકડો ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે
માધુરી હાલ તેની સિરીઝ મિસિસ દેશપાંડે ને લઈને ચર્ચામાં છે.
માધુરી તેની સુંદરતા, નૃત્ય અને મજબૂત પાત્રો માટે જાણીતી છે.
માધુરી એ તાજેતર માં તેના લેટૅસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં માધુરી ફ્લોરલ સ્કર્ટ અને જેકેટ માં જોવા મળી રહી છે
ગ્લેમ મેકઅપ સાથે માધુરી એ તેના વાળ ને સ્ટ્રેટ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
માધુરી ના રેકોર્ડ 17 નામાંકનોમાં છ ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે.
2008 માં, ભારત સરકારે તેણીને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More