હૃતિક રોશન અને સુઝૈન ખાન ભલે અલગ થઈ ગયા હોય, પણ આજે પણ તેઓ એકબીજા સાથે ખૂબ જ સારું બોન્ડ શેર કરે છે
સુઝૈન અને હૃતિકે તેમના બંને પુત્રો રિહાન અને રિદાન સાથે મળીને ક્રિસમસની શાનદાર પાર્ટી એન્જોય કરી હતી
આ પાર્ટીમાં સુઝૈન ખાન તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે ખૂબ જ ખુશ જોવા મળી હતી
હૃતિકે સબા આઝાદ સાથે પણ કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે