વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન, દરેક આઉટફિટમાં રૂપાલીનો લુક જોવા જેવો હોય છે.
તાજેતરમાં જ રૂપાલીએ હેવી ડિઝાઇનર મલ્ટી કલર સાડીમાં પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ લાલ રંગની હેવી વર્કવાળી સાડીમાં રૂપાલી નો લુક કોઈ રાજકુમારી જેવો લાગી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થતા જ ફેન્સે પ્રશંસાનો વરસાદ કર્યો છે