બોલિવૂડની 'ધક-ધક ગર્લ' એ ફરી એકવાર પોતાના ટ્રેડિશનલ લુકથી ચાહકોના દિલ જીતી લીધા છે. 

માધુરીએ ઓરેન્જ કલરની સુંદર સાડીમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરો માં માધુરી ખુબ જ સુંદર અને ગ્રેસફુલ લાગી રહી છે. 

ફોટોઝ શેર કરતા અભિનેત્રીએ લખ્યું, "એક સાડી, એક સ્મિત અને થોડો જાદુ."

માધુરી ની સ્મિત ના લાખો લોકો દીવાના છે. તેના આ સ્મિતે ચાહકો પર ખરેખર જાદુ કરી દીધો છે. 

માધુરીએ આ લુકને ગોલ્ડન ઝુમકા અને બેંગલ્સ (બંગડીઓ) સાથે સ્ટાઈલ કર્યો છે

અભિનેત્રીનો આ આલીશાન લુક તાજેતરમાં યોજાયેલી નેટફ્લિક્સ ઇવેન્ટનો છે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, માધુરી દીક્ષિતની આગામી ફિલ્મ 'માં બહેન'ની જાહેરાત હાલમાં જ કરવામાં આવી છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow