રિયા ચક્રવર્તીએ સાડીમાં પોતાની કેટલીક નવી અને શાનદાર તસવીરો શેર કરી છે 

રિયા ચક્રવર્તી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે 

રિયાએ આ તસવીરોમાં પિંકી ઠાકુર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી સાડી પહેરી છે 

આ સાડી માં રિયા અત્યંત આકર્ષક પોઝ આપતી જોવા મળે છે 

રિયાના આ લુકને જોઈને ફેન્સ મંત્રમુગ્ધ થયા છે કોમેન્ટ સેક્શનમાં તેને ફરીથી ફિલ્મોમાં જોવા માટેની વિનંતી કરી રહ્યા છે.

રિયાએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2012 માં તેલુગુ ફિલ્મ 'તુનીગા તુનીગા' થી કરી હતી

રિયા ચક્રવર્તી છેલ્લે વર્ષ 2021 માં આવેલી ફિલ્મ 'ચેહરે' માં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી 

લાંબા સમય બાદ રિયા હવે વેબ સિરીઝ 'ફેમિલી બિઝનેસ' દ્વારા એક્ટિંગની દુનિયામાં વાપસી કરવા માટે તૈયાર છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow