દીપિકા પાદુકોણે દુબઈમાં કાર્ટિયર ગાલા ઇવેન્ટમાં પોતાના 'ઓલ-બ્લેક' લુકથી લાઈમલાઈટ લૂંટી હતી 

દીપિકાએ પ્રખ્યાત ડિઝાઈનર ગૌરવ ગુપ્તાનું કસ્ટમ મેડ બ્લેક એન્સેમ્બલ પહેર્યું હતું 

આ આઉટફિટ ક્લાસિક એલિગન્સ અને ફ્યુચરિસ્ટિક ટેલરિંગનું મિશ્રણ હતું. 

આ આઉટફિટમાં ઘડિયાળના સ્પેરપાર્ટ્સને હાથથી જેકેટ અને સ્કર્ટ પર લગાવવામાં આવ્યા હતા 

કાર્ટિયરની બ્રાન્ડ એમ્બેસેડર દીપિકાએ નાશપાતી આકારના હીરા સાથેનો શાનદાર નેકલેસ અને મેચિંગ સ્ટડ્સ પહેરી લુક કમ્પ્લીટ કર્યો હતો.. 

જેકેટના શાર્પ શોલ્ડર્સ અને ફ્લોર-લેન્થ સ્કર્ટમાં દીપિકા અત્યંત પાવરફુલ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતી હતી.

દીપિકાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ફેન્સે તેને 'ફેશન ક્વીન' કહીને પ્રશંસા કરી હતી 

વર્ષ 2024માં દીકરી દુઆના જન્મ બાદ દીપિકાની આ સૌથી મોટી ગ્લોબલ ફેશન ઇવેન્ટ છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow