રૂબીના ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
એથનિક લુકમાં છવાઈ રૂબિના દિલૈક! ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લેટેસ્ટ તસવીરો.
આ તસવીરો માં રૂબીના પ્રિન્ટેડ લોંગ ડ્રેસમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
રૂબિનાના આ સુંદર લુકને 'સ્ટુડિયો મીકુ કુમાર' દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
તાજેતરમાં પ્રેગ્નન્સીની અફવાઓને કારણે તે ચર્ચામાં હતી, પરંતુ તે માત્ર એક શોનો પ્રમોશનલ સ્ટન્ટ હતો.
રૂબિનાએ પરિવાર સાથે ખાસ તસવીર કરી શેર, લખ્યું- "પરિવાર સાથે સમય વિતાવવાનો સમય."
અભિનવ શુક્લા સાથે લગ્ન કરનાર રૂબિના આજે બે જોડિયા દીકરીઓ ની માતા છે.
રૂબીના નો આ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More