દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ પોતાની લગ્નની વર્ષગાંઠ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં સેલિબ્રેટ કરી 

આ ખાસ અવસર પર ગુરમીતે સોશિયલ મીડિયા પર દેબિના માટે એક હૃદયસ્પર્શી કેપ્શન લખ્યું 

ગુરમીતે દેબિનાને પોતાની 'શક્તિ' ગણાવતા લખ્યું, "આપણે આજે પણ એકબીજાનો સહારો અને એકબીજાની તાકાત છીએ." 

શેર કરેલી તસવીરોમાં દેબિના ડેનિમ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી 

જ્યારે ગુરમીત હંમેશની જેમ સ્ટાઇલિશ દેખાતો હતો 

કોમેન્ટ્સમાં લોકોએ તેમને 'મેડ ફોર ઈચ અધર' અને 'ફેવરિટ કપલ' કહ્યા. 

દેબિના અને ગુરમીતની લવ સ્ટોરી ટીવી શો 'રામાયણ' ના સેટ પર શરૂ થઈ હતી 

થોડા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા અને ત્યારથી આ જોડી ફેન્સની ફેવરિટ બની ગઈ છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow