ક્રિસ્ટલ ડિસોઝાએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે 

ક્રિસ્ટલે ઇન્સ્ટાગ્રામ પર તેનો દેશી અવતાર શેર કર્યો છે, જેમાં તે અદભૂત સુંદર લાગી રહી છે 

પોતાની તસવીરોની સાથે ક્રિસ્ટલે એક ખાસ કેપ્શન લખ્યું છે 

તેણે જણાવ્યું કે તેના ચહેરા પરની આ ચમક માત્ર કોઈ સંયોગ નથી 

ક્રિસ્ટલ તાજેતરમાં ફિલ્મ 'ધુરંધર' માં જોવા મળી હતી, જ્યાં તેના સ્ટાઇલની ખૂબ જ ચર્ચા થઈ હતી 

ફિલ્મ 'ધુરંધર' ના હિટ ગીત 'શરારત' માં ક્રિસ્ટલનો ડાન્સ અને લૂક દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો 

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરોમાં ક્રિસ્ટલ અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે 

ચાહકો ને ક્રિસ્ટલ નો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow