પોતાના આ લુક માટે અવનીતે બ્લુ જીન્સ સાથે વન-સાઈડ કટ ક્રોપ-ટોપ પસંદ કર્યું છે.
તેનો આ કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.