Arjun Tendulkar Wedding: અર્જુન તેંડુલકરના લગ્નમાં ‘સાસુ-સસરા’ થી અલગ જોવા મળી ઐશ્વર્યા રાય, પતિ અભિષેક બચ્ચન સાથે આપ્યા પોઝ

Arjun Tendulkar Wedding: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન અને સાનિયા ચંડોકના લગ્નમાં ઉમટ્યા સિતારાઓ, અફવાઓ વચ્ચે ઐશ્વર્યા-અભિષેક સાથે દેખાતા ફેન્સ ખુશ.

by Zalak Parikh
Aishwarya Rai and Abhishek Bachchan Dazzle at Arjun Tendulkar’s Wedding; Couple Seen Separate from In-laws Amitabh and Jaya.

News Continuous Bureau | Mumbai

Arjun Tendulkar Wedding: ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સાનિયા ચંડોક સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. મુંબઈમાં યોજાયેલા આ ભવ્ય લગ્ન સમારોહમાં રમતગમત અને બોલિવૂડ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. જોકે, આ બધાની વચ્ચે સૌથી વધુ ધ્યાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની જોડીએ ખેંચ્યું હતું, જેમના સંબંધોને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : Vijay Crishna Passes Away: વિજય કૃષ્ણનું નિધન: શાહરૂખ ખાનના ઓનસ્ક્રીન પિતાએ 81 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, રાજપાલ યાદવે વ્યક્ત કર્યું દુઃખ

ઐશ્વર્યા અને અભિષેકે સાથે એન્ટ્રી કરી અટકળો પર લગાવ્યું વિરામ

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના સંબંધોમાં તિરાડ હોવાની વાતો સોશિયલ મીડિયા પર અવારનવાર થતી રહે છે. પરંતુ અર્જુન તેંડુલકરના લગ્નમાં આ કપલે સાથે એન્ટ્રી કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. બ્લુ કલરના અનરકલી સૂટમાં ઐશ્વર્યા અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે અભિષેક બ્લેક કલરના અચકન અને વ્હાઇટ પાયજામામાં હેન્ડસમ દેખાતો હતો. બંનેએ પેપ્સ  સામે હસીને પોઝ પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


લગ્નમાં આ કપલની સાથે એન્ટ્રી હોવા છતાં, એક વાતની ચર્ચા ફરી તેજ થઈ છે કે ઐશ્વર્યા ફરી એકવાર તેના સાસુ અને સસરાથી અલગ જોવા મળી હતી. અન્ય એક વીડિયોમાં અમિતાભ બચ્ચનઅને જયા બચ્ચન લગ્નમાં પહોંચતા જોવા મળ્યા હતા, પરંતુ તેઓ ઐશ્વર્યા-અભિષેક સાથે દેખાયા નહોતા. બચ્ચન પરિવારના સભ્યોનું અલગ-અલગ આવવું ફેન્સમાં ફરી એકવાર કુતૂહલ જગાડી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More