ઓસ્કર ૨૦૨૬ ની આફ્ટર પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ પોતાની અદાઓથી સૌના દિલ જીતી લીધા 

શિમરી બેકલેસ ડ્રેસમાં અભિનેત્રી અત્યંત સુંદર લાગી રહી હતી.

પ્રિયંકાએ તેના પતિ  નિક જોનસ સાથે સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરી છે

પ્રિયંકાએ આ ઈવેન્ટ માટે જે  લુક પસંદ કર્યો છે તેના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.

લુકને કમ્પ્લીટ કરવા માટે પ્રિયંકાએ ગ્લિટરી આઈ મેકઅપ અને લાઈટ શેડ લિપસ્ટિક પસંદ કરી હતી

પ્રિયંકા અને નિકની આ લેટેસ્ટ તસવીરો સાબિત કરે છે કે તેઓ આજે પણ ગ્લોબલ લેવલ પર સૌથી લોકપ્રિય જોડીમાંના એક છે. 

માત્ર ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રી જેવી હસ્તીઓએ પણ કોમેન્ટ કરીને પ્રિયંકાના લુકને 'આઉટસ્ટેન્ડિંગ' ગણાવ્યો છે. 

પ્રિયંકા ની આ તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow