વિજય  અને રશ્મિકા  એ સોશિયલ મીડિયા પર પોતાની હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી છે 

આ માત્ર હલ્દીની રસ્મ નહોતી, પણ જાણે હોળીનો ઉત્સવ હોય તેવો માહોલ હતો.

કપલ માથાથી પગ સુધી ગુલાબી, પીળા અને લીલા રંગોમાં રંગાયેલું જોવા મળ્યું હતું. 

હલ્દી માટે રશ્મિકાએ વન-શોલ્ડર ગ્રીન ટોપ અને મેચિંગ સ્કર્ટ પસંદ કર્યું હતું 

તેણે ભારે ટેમ્પલ જ્વેલરી, માંગ ટીકા અને કડા સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.

વિજય દેવરકોન્ડાએ સફેદ કુર્તા-પાયજામા સાથે ગોલ્ડ ચેન અને કડું પહેર્યું હતું. 

૪ માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન આપ્યા બાદ, હવે આ કપલે પોતાની અંગત પળો ફેન્સ સાથે શેર કરી છે.

વિજય હવે દર વર્ષે ફેબ્રુઆરીમાં મિત્રો સાથે અહીં વેકેશન માણવા માંગે છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow