મલાઇકા અરોરાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે
મલાઇકાએ ફેમસ ડિઝાઇનર બ્રાન્ડ ગૌરી અને નૈનિકા ની સાડી પહેરી છે
આ લુકને કમ્પ્લીટ કરવા માટે મલાઇકાએ ખુરાના જવેલરી હાઉસ ની આકર્ષક જ્વેલરી પસંદ કરી છે.
તેના આ લુકમાં ફિઝી ગોબ્લેટ ની સ્ટાઇલિશ હીલ્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું
મલાઇકાએ હાથમાં Maejoy બ્રાન્ડની ક્લાસી હેન્ડબેગ કેરી કરી હતી
આ હેન્ડબેગ તેના આઉટફિટ સાથે પરફેક્ટ મેચ થતી હતી
આ આખા લુકને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ કરિશ્મા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
મલાઈકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More