માધુરી દીક્ષિત હંમેશા તેના ડ્રેસિંગ સેન્સથી દિલ જીતી લે છે
તાજેતરમાં તેણે ક્રીમ કલરની સાડીમાં અત્યંત સાદગીભર્યો અને રોયલ લુક શેર કર્યો છે
ક્રીમ કલરની આ સાડીમાં ગ્રીન બોર્ડર અને પિંક ડિઝાઇનનો અદભૂત સંગમ છે.
માધુરીએ હેવી વર્કને બદલે સિમ્પલ અને પરફેક્ટ ફિટિંગ વાળું બ્લુઝ પસંદ કર્યું છે
લુકને ઓવર કર્યા વગર માધુરીએ લાઈટ વેઈટ નેકલેસ અને ઝુમકા પહેર્યા છે
સાડી સાથે માધુરીએ સિમ્પલ બન બનાવ્યો છે. આ હેરસ્ટાઇલથી ફેસ કટ અને જ્વેલરી બંને હાઈલાઈટ થાય છે
માધુરીએ સોફ્ટ આઈ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક પસંદ કરી છે, જે તેને નેચરલ લુક આપે છે.
સાડી સાથે મેચિંગ હીલ્સ અને આત્મવિશ્વાસભર્યા પોઝ આખા લુકને આકર્ષક બનાવે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More