કિયારા અડવાણી પોતાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે NMACC ઇવેન્ટમાં પહોંચી હતી 

પિંક સાડી અને પર્લ જ્વેલરીમાં તે કોઈ રાજકુમારી જેવી લાગતી હતી. 

કિયારા એ પોતાના વાળ ખુલ્લા રાખીને લુકને ખૂબ જ નેચરલ અને એલિગન્ટ ટચ આપ્યો હતો 

કિયારા એ પર્લ અને ગોલ્ડન ટચ ધરાવતો સ્ટાઇલિશ ચોકર નેકલેસ અને મેચિંગ ઈયરરિંગ્સ પહેર્યા હતા 

ગોલ્ડન એમ્બ્રોઈડરી સાથે સ્લીવલેસ અને ડીપ નેકલાઇન ધરાવતા બ્લાઉઝે કિયારા ના લુકમાં ગ્લેમરનો તડકો લગાવ્યો હતો

લાઇટ વેઇટ પિંક સાડી પર બારીક ગોલ્ડન એમ્બ્રોઈડરીનું કામ કરવામાં આવ્યું છે

કિયારાનો મેકઅપ ખૂબ જ નેચરલ હતો, જે તેના ફેસ પર એક અદભૂત ગ્લો લાવી રહ્યો હતો 

કિયારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow