વ્હાઇટ આઉટફિટમાં શહેનાઝ ગિલનો ગ્લેમરસ અને એલિગન્ટ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે 

શહેનાઝે પપ્લમ સ્ટાઇલ ટોપ અને ફિટ મરમેઇડ સ્કર્ટ પહેરીને પોતાના પર્ફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું છે 

ટોપની નેકલાઇન પર ક્રિસ્ટલ ડિટેલિંગ કરવામાં આવી છે, જે આ સિમ્પલ ડ્રેસમાં ગ્લેમરસ ટચ ઉમેરી રહી છે 

હળવા વેવ્સ સાથે ખુલ્લા વાળ શહેનાઝના લુકને એકદમ નેચરલ અને સોફ્ટ બનાવી રહ્યા છે 

સોફ્ટ ગ્લેમ મેકઅપ, ન્યુડ બેઝ અને બોલ્ડ રેડ લિપસ્ટિક તેના લુકને પર્ફેક્ટ રીતે બેલેન્સ કરી રહ્યા છે.

શહેનાઝે માત્ર સ્ટાઇલિશ રિંગ્સ પહેરીને પોતાના આઉટફિટને હાઇલાઇટ કર્યો છે 

આ ફોટોશૂટમાં શહેનાઝનો આત્મવિશ્વાસ અને પોઝ તેના લુકને વધુ શાનદાર બનાવી રહ્યા છે 

શહેનાઝનો આ લુક ગ્લેમર અને એલિગન્સનું પર્ફેક્ટ કોમ્બિનેશન છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow