પરિણીતી ચોપરા એ ગ્લેમરસ અંદાજમાં લોન્ચ કર્યો પોતાનો નવો શો 'મોમ ટોક્સ'. 

પરિણીતિએ અત્યંત એલિગન્ટ બ્લેક ડ્રેસ પહેર્યો છે, જે તેના લુકને રોયલ ટચ આપી રહ્યો છે

મિડલ પાર્ટિંગ સાથેના સ્ટ્રેટ વાળ તેના ચહેરાને એક શાર્પ અને એલિગન્ટ ફ્રેમ આપી રહ્યા છે 

સોફ્ટ આઈશેડો અને ન્યૂડ લિપસ્ટિકે તેની નેચરલ સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા છે. 

નાના અને એલિગન્ટ ઈયરરિંગ્સ સાથે તેણે લુકને સિમ્પલ રાખ્યો છે.

આઉટફિટ સાથે મેચિંગ બ્લેક હીલ્સ તેના ક્લાસી લુકને કમ્પ્લીટ કરે છે.

ખુલ્લા આકાશ અને નીલા પાણીની વચ્ચે પરિણીતિનો આ લુક ફ્રેશ અને સુકૂનભર્યો અહેસાસ કરાવે છે 

પરિણીતિએ લખ્યું, 'શો લોન્ચ કરવા માટે આનાથી સારી જગ્યા ન હોઈ શકે. હું હંમેશા પાણી સાથે જોડાયેલી રહી છું.' 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow