હિના ખાને હાલમાં જ પોતાનું નવું ફોટોશૂટ શેર કર્યું છે 

અભિનેત્રીએ વ્હાઇટ કલરનો 'મરમેઇડ બોડીકોન' ડ્રેસ કેરી કર્યો છે

આ આઉટફિટ હિના ને  રોયલ અને ફેરી-ટેલ જેવો લુક આપી રહ્યો છે. 

ગ્લિટરી આઈ મેકઅપ અને લાઈટ શેડ લિપસ્ટિક હિના ના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

ફોટોશૂટમાં હિના ખાન અત્યંત સુંદર દેખાઈ રહી છે. કેમેરા સામે તેના સ્મિતે ચાહકોના દિલ જીતી લીધા છે. 

શેર થતાની સાથે જ હિનાની આ તસવીરો ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે

હિના ખાન હંમેશા પોતાની અનોખી ફેશન સેન્સ માટે જાણીતી છે

સોશિયલ મીડિયા પર ફેન્સ આ ફોટા પર હાર્ટ અને ફાયર ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow