ટીવીની ફેમસ 'નાગિન' એટલે કે સુરભિ જ્યોતિ ટૂંક સમયમાં જ મમ્મી બનવા જઈ રહી છે 

અભિનેત્રી પોતાની પ્રેગ્નેન્સીના દરેક પળને એન્જોય કરી રહી છે. 

તાજેતરમાં સુરભિએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી છે 

આ ફોટોશૂટ માટે સુરભિએ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે 

આ લુકમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને મોર્ડન લાગી રહી છે.

સુરભિએ કેમેરા સામે આત્મવિશ્વાસ સાથે પોઝ આપીને પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો છે. 

તસવીરોમાં સુરભિના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ જોઈ શકાય છે.  

ગ્લિટરી આઈ મેકઅપ અને સ્લીક બન હેરસ્ટાઇલ સાથે તેણે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow