ટીવી એક્ટ્રેસ અદ્રિજા રોય પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે 

લેટેસ્ટ તસવીરોમાં અદ્રિજા એકદમ ટ્રેન્ડી અને ગ્લેમરસ આઉટફિટમાં જોવા મળી રહી છે

ઓરેન્જ કલરના આ આઉટફિટમાં એક્ટ્રેસ એકદમ ફ્રેશ અને એલિગન્ટ દેખાઈ રહી છે 

બ્રાઈટ કલરે તેની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. 

અદ્રિજાએ સોફ્ટ ગ્લેમ લુક પસંદ કર્યો છે. ન્યૂડ ટોન મેકઅપ અને હળવો હાઈલાઈટર તેના ચહેરાને નેચરલ ગ્લો આપે છે 

અદ્રિજાએ પોતાની હેયરસ્ટાઈલ સિમ્પલ છતાં એલિગન્ટ રાખી છે

બ્લેક ગોગલ્સ અને તેની કાતિલ સ્માઈલે ફેન્સના હોશ ઉડાવી દીધા છે. 

ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી અદ્રિજા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow