સરગુને પિંક શાઇનિંગ સાડી સાથે મલ્ટી-કલરનું બ્લાઉઝ પહેર્યું છે, જે તેમના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે
પોતાના લુકને ખાસ બનાવવા માટે સરગુને વાળમાં ગજરો લગાવ્યો છે અને ખૂબ જ સુંદર નેચરલ મેકઅપ કર્યો છે