આ તસવીરોમાં રકુલ 'રેડ ડ્રેસ'માં એકથી એક ચડિયાતા પોઝ આપતી જોવા મળી રહી છે
પોતાના આ લુકને વધુ આકર્ષક બનાવવા માટે રકુલે 'હાઈ પોની' હેરસ્ટાઈલ અપનાવી છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રકુલ ટૂંક સમયમાં ફિલ્મ 'પતિ પત્ની ઔર વો દો'માં જોવા મળશે