બ્લેક ઓફ-શોલ્ડર ડ્રેસમાં કિયારા અડવાણીનો કિલર લુક, તસવીરો જોઈને ફેન્સ થયા ઘાયલ!
કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો પોતાનો લેટેસ્ટ ગ્લેમરસ લુક
આ બ્લેક ઓફ-શોલ્ડર ડ્રેસમાં કિયારા અડવાણી ખૂબ જ સ્ટાઈલિશ અને સુંદર લાગી રહી છે.
અભિનેત્રીના આ નવા લુક પર ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે
એક ફેને કોમેન્ટ કરતા લખ્યું, 'તમે તો કમાલ કરો છો', તો બીજાએ કહ્યું 'ખૂબ જ સુંદર'
કિયારાએ તેના ફોટોશૂટની મોટાભાગની તસવીરો બ્લેક એન્ડ વ્હાઈટ શેર કરી છે
પોતાના આ ગ્લેમરસ લુક સાથે કિયારાએ બ્લેક હાર્ટ ઈમોજી શેર કરીને પ્રેમ વ્યક્ત કર્યો છે
કિયારા હવે ફિલ્મ 'ટોક્સિક'માં જોવા મળશે, જે ૪ જૂન ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More