પોતાના ટ્રેડિશનલ લુકને કમ્પ્લીટ કરવા માટે ગીતાએ સાડી સાથે સિમ્પલ બ્લાઉઝ અને ગોલ્ડન એક્સેસરીઝ કેરી કરી છે
લુકને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ગીતાએ કપાળ પર નાની લાલ બિંદી લગાવી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.