ઈશા અંબાણીએ મેટ ગાલા ના રેડ કાર્પેટ પર પોતાના અનોખા અંદાજથી દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું 

ઈશા અંબાણીએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તાની ગોલ્ડ થ્રેડ વર્કવાળી કસ્ટમ સાડી પહેરીને મેટ ગાલામાં એન્ટ્રી કરી હતી 

ઈશાના હાથમાં રહેલી મેંગો શેપની એક્સેસરી જોઈને ચાહકોમાં કુતૂહલ જાગ્યું કે શું તે ખરેખર અસલી કેરી છે? 

લોકો આ લુકને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રહ્યા હતા, તો કેટલાક તેને સૌથી અનોખું ફેશન સ્ટેટમેન્ટ ગણાવી રહ્યા હતા 

જ્યારે ઈશાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હસતા હસતા આ 'મેંગો' પાછળનું સાચું રહસ્ય ખોલ્યું હતું. 

ઈશાએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ અસલી ફળ નથી, પરંતુ પ્રખ્યાત આર્ટિસ્ટ સુબોધ ગુપ્તા દ્વારા બનાવવામાં આવેલ એક આર્ટવર્ક છે 

આ એક્સેસરી સ્ટીલમાંથી બનેલી એક કલાકૃતિ છે, જે લગભગ બે દાયકા જૂની છે અને તેને બેગ તરીકે સ્ટાઈલ કરવામાં આવી હતી 

ઈશાએ આ લુક સાથે તેની માતા નીતા અંબાણીની જ્વેલરી અને ડાયમંડ બ્લાઉઝ પહેરીને ભારતીય લુકમાં ચાર ચાંદ લગાવ્યા હતા 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow