વામિકા ગબ્બીએ હાલમાં જ પર્પલ ડ્રેસમાં પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે.
વામિકાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
સોશિયલ મીડિયા પર તેના આ અંદાજને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ ખાસ ફોટોશૂટ માટે વામિકાએ પર્પલ કલરનો ઓફ-શોલ્ડર ડ્રેસ પસંદ કર્યો છે
વામિકા ગબ્બીનો આ નવો લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થયો છે
આ લેટેસ્ટ લુકમાં વામિકાના શાનદાર મેકઅપ નો શ્રેય રેશ્મા મર્ચન્ટને જાય છે
વામિકા ગબ્બી હાલમાં તેની નવી ફિલ્મ ‘ભૂત બંગલા’ને લઈને ચર્ચામાં છે
તેણે આ ડ્રેસમાં એકથી એક ચડિયાતા અને શાનદાર પોઝ આપ્યા છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More