પહાડો અને નદીઓની વચ્ચે ચાહત ખન્નાનો અત્યંત સુંદર લુક સામે આવ્યો છે 

અભિનેત્રીએ પ્રકૃતિના ખોળે ક્વોલિટી ટાઈમ  વિતાવતી જોવા મળી રહી છે 

વાદળી રંગના આઉટફિટમાં ચાહત ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે  

ચાહતે તેના સોશિયલ મીડિયા પર આ લેટેસ્ટ તસવીરો શેર કરી છે 

તસવીરો શેર કરતા ચાહતે કેપ્શનમાં લખ્યું છે - "Life in between somewhere" 

સોશિયલ મીડિયા પર ચાહકો આ તસવીરો પર કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે  

ચાહત ખન્ના 'યાત્રીઝ', 'પ્રસ્થાનમ' અને 'થૅન્ક યુ' જેવી બોલિવૂડ ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવી ચૂકી છે 

ચાહત ને  'બડે અચ્છે લગતે હૈં' અને 'કુબૂલ હૈ' જેવા શોથી તેને ખાસ ઓળખ મળી હતી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow